57

આપ સૌ આપનો અભિપ્રાય બ્લોગની પોસ્ટ પર આપી શકો છો - જયેશ ગજેરા .

Tuesday, 17 March 2026

 STD - 9 RESULT 2025-26


▶️માત્ર કોમ્પ્યુટરમાં જ ઉપયોગ કરી શકશો. (ઓફિસ-13+ માટે બનાવેલ છે)

🎶How do DATA ENTRY🎵
સૌપ્રથમ
1) School data મા સફેદ સેલમાં શાળાની માહિતી, શિક્ષકની માહિતી ભરવી

2) સ્ટુડન્ટ ડેટા માં વિદ્યાર્થીની માહિતી સફેદ સેલમાં ભરવી જેમાં ઉપર લાલ ટીક માર્ક કરેલ છે તે ફરજિયાત ભરવી

અહીં વાદળી કલરના સેલ dropdown નો ઉપયોગ કરી વિકલ્પ પસંદ કરવાનો રહેશે

3) MARKS Data entry પર ક્લિક કરવાથી આપ સફેદ સેલમાં જુદી-જુદી વર્ષ દરમિયાનની પરીક્ષાઓ ના માર્કસ દાખલ કરી શકશો તેમાં પાસિંગ માર્કસ કરતા ઓછા માર્કસ હશે ત્યાં લાલ કલર થી હાઇલાઇટ થશે તથા કસોટી ના કુલ ગુણ કરતા વધારે માર્કસ એન્ટર કરવા દેશે નહીં

➡️ શાળા છોડી દીધેલ વિદ્યાર્થીઓ માટે g.r. નંબર વગેરે.... લખવું નહિ

➡️ cut, coppy.pest વગેરેનો ઉપયોગ કરવો નહીં અન્યથા પ્રોગ્રામ કરપ્ટ થઇ શકે છે

⏩ જો ઓપરેટિંગ સીસ્ટમ જૂની હોય તો પ્રોગ્રામ ખોલ્યા બાદ પ્રથમ વખત એક થી બે સેલના ડેટા લખી સહેજ વાર પછી save કરવું. નહી તો suporte કરશે નહીં

🔸વિશેષતા🔹

1)એક જ શીટ દ્વારા આપ અનેક પત્રકો ની પ્રિન્ટ કાઢી શકશો

દાખલા તરીકે PRINT satrant&annual exam પર ક્લિક કરવાથી જે શીટ મળે તેમાં કસોટી સામે dropdown નો ઉપયોગ કરી પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક કસોટી ની પ્રિન્ટ તથા વિષય પસંદ કરી જે તે વિષયની પ્રિન્ટ કાઢી શકો 36 થી વધારે વિદ્યાર્થીઓ માટે બીજા પાના ની પ્રિન્ટ માટે બાજુમાં ઉપર અને નીચેની તરફ ના એરો પર ક્લિક કરતા બીજું પેજ જોવા મળશે

2) રીઝલ્ટ ના પત્રકો માં જો કોઈ વિદ્યાર્થીને સિદ્ધિ ગુણ કે કૃપા ગુણની જરૂર હોય તો તે જરૂરિયાત મુજબ આપોઆપ ગોઠવાઈ જશે તથા બોર્ડના નિયમ પ્રમાણે ગ્રેડ અને ટકા જોવા મળશે

૩) કોઈ પણ પ્રકારના data બીજી વખત લખવાની જરૂર રહે નહીં

No comments:

Post a Comment