57

આપ સૌ આપનો અભિપ્રાય બ્લોગની પોસ્ટ પર આપી શકો છો - જયેશ ગજેરા .

Saturday, 12 January 2013


Gratuity ગણવાનું સરળ સૂત્ર 

  • Last drawn Basic * 15 days * No. of service in years / 26

  • એટલે કે છેલ્લો બેઝિક ગુણ્યા ૧૫ ગુણ્યા કુલ નોકરી વર્ષમાં ભાગ્યા ૨૬ = કુલ ગ્રેજ્યુએટી 

  • અત્યાર સુધી ગ્રેજ્યુએટી વધુમાં વધુ ૩૫૦૦૦૦ રૂપિયા મળતી હતી હવે ગ્રેજ્યુએટી મહત્તમ ૧૦૦૦૦૦ રૂપિયા મળે. ગ્રેજ્યુએટી માટે ઓછામાં ઓછી પાંચ વર્ષ નોકરી હોવી જોઈએ.


    વિધ્યાસહાયક ભરતી પૂરક જાહેરાત વર્ષ-૨૦૧૩ માટે 
    • ઉચ્ચ પ્રાથમિક વિભાગની અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી ૮/૧/૧૩ થી ૧૭/૧/૧૩ સુધી ચાલવાની હતી તે તાત્કાલીક અસરથી સ્થગીત કરવામાં આવી છે. 
    • ગુજરાત હાઇકોર્ટ ના પી.આઇ.એલ ૧૦૮/૨૦૧૧માં ૧૦/૧/૨૦૧૩ ના ઓરલ ઓર્ડરને કારણે કાર્યવાહી સ્થગીત કરવામાં આવી છે.






No comments:

Post a Comment