57

આપ સૌ આપનો અભિપ્રાય બ્લોગની પોસ્ટ પર આપી શકો છો - જયેશ ગજેરા .

Thursday 17 June 2021

SCHOOL DAFTAR 21-22

 SCHOOL DAFTAR YEAR 2021-22


નોંધ - (1) સૌ પ્રથમ આ application ને computer માં download કરવી ત્યાર બાદ જ ઉપયોગ કરવો
New update
D.A પત્રક તથા 3% incriment પત્રકમાં વધારાની લાઈન hide કરી શકશો       
વિશેષતા ➡
 (1) તમે માત્ર શાળાની વિગત અને 3-4 cellમાં કર્મચારીની માહિતિ દાખલ કરી એક સાથે ઘણા બધા પત્રકો તૈયાર કરી શકો
(2) school daftar ની માદદથી આપ માસીક PAY ROLL , ગ્રાંટ પત્રકો 1થી 20 ,3% ઇજાફો,D.A.પત્રકો, કર્મચારી વ્યક્તિગત પત્રકો,કર્મચારી વેતન&કપાત પત્રક, શાળા ઇતર ખર્ચ,આવક,ખર્ચ,આવક,સરવૈયુ ની વિગત તૈયાર સ્વરૂપમાં મેળવી શકશો

ઉપયોગ કરવા માટેની રીત➡
(1) તમારે માત્ર સફેદ cellમાં જ માહિતિ લખવાની છે. કલર વાળા cellમાં માહિતિ ઓટોમેટીક આવી જશે
(2) સૌ પ્રથમ HOMEમેનુ માથી INFORMATIONપર ક્લિક કરવુ જ્યા તમારે સફેદ cellમાં શાળાનું નામ , કર્મચારીની વિગત , નીચેના ભાગમાં DA ના દર જરૂર હોય તો બદલાવવા
(3) INFORMATION પત્રકમા C.P.F. વાળા કર્મચારીઓ એ yes લખવું અને ફીક્સ પગાર વાળા કર્મચારી fix માટે લખવું
(4) ત્યાર બાદ HOMEમેનુ માથી PAY ROLL પર ક્લિક કરવુ જ્યા તમારે સફેદ cellમાં ક્લાર્ક ,પટાવાળાનુ એલાઉંસ,બોનસ એરીયર્ચ , કપાત ની રકમ કર્મચારીના ખાનમા નાખી શકાશે PAY ROLL માં ભુલથી પણ આછા પીળા રંગના cell પર કર્સર રાખવુ નહિ કે ડબલ ક્લિક કરવુ નહિ માત્ર જે કર્મચારીને વચ્ચે ના સમયમા સુધારો,ફુલ પગાર,નિવ્રૃતિ તેની સામે જ સુધરો કરવો નહિ તો cellમાંથી માહિતિ ભુસાઇ જશે
info by J.B.PATEL janta vidyalaya sajiyavadar

No comments:

Post a Comment