57

આપ સૌ આપનો અભિપ્રાય બ્લોગની પોસ્ટ પર આપી શકો છો - જયેશ ગજેરા .

Thursday, 16 August 2018


  SCHOOL DAFTAR 2018-19

નોંધ - (1) સૌ પ્રથમ આ application ને computer માં download કરવી ત્યાર બાદ જ ઉપયોગ કરવો
         (2) કોઇ પણ સુચન/માર્ગદર્શન માટે ચાલુ શાળા દિવસો માં સવારે 9:00 થી 6:00 સમયમાં ફોન કરવો નહી

વિશેષતા ➡ (1) આ વર્ષે 7 PAY મેળવનાર કર્મચારી માટે ઉપયોગી 
(2) તમે માત્ર શાળાની વિગત અને 3-4 cellમાં કર્મચારીની માહિતિ દાખલ કરી  એક સાથે ઘણા બધા પત્રકો તૈયાર કરી શકો 
(3) school daftar ની માદદથી આપ માસીક PAY ROLL , ગ્રાંટ પત્રકો 1થી 20 ,3% ઇજાફો,D.A.પત્રકો, કર્મચારી વ્યક્તિગત પત્રકો,કર્મચારી વેતન&કપાત પત્રક, શાળા ઇતર ખર્ચ,આવક,ખર્ચ,આવક,સરવૈયુ ની વિગત તૈયાર સ્વરૂપમાં મેળવી શકશો

ઉપયોગ કરવા માટેની રીત➡(1) તમારે માત્ર સફેદ cellમાં જ માહિતિ લખવાની છે. કલર વાળા cellમાં માહિતિ ઓટોમેટીક આવી જશે
(2) સૌ પ્રથમ HOMEમેનુ માથી INFORMATIONપર ક્લિક કરવુ જ્યા તમારે સફેદ cellમાં  શાળાનું નામ , કર્મચારીની  વિગત , નીચેના ભાગમાં  DA ના દર જરૂર હોય તો બદલાવવા
(3) INFORMATION પત્રકમા C.P.F. વાળા કર્મચારીઓ એ yes લખવું અને ફીક્સ પગાર વાળા કર્મચારી fix માટે લખવું
(4) ત્યાર બાદ HOMEમેનુ માથી PAY ROLL પર ક્લિક કરવુ જ્યા તમારે સફેદ cellમાં  ક્લાર્ક ,પટાવાળાનુ એલાઉંસ,બોનસ એરીયર્ચ , કપાત ની રકમ કર્મચારીના ખાનમા નાખી શકાશે PAY ROLL માં ભુલથી પણ આછા પીળા રંગના cell પર કર્સર રાખવુ નહિ કે ડબલ ક્લિક કરવુ નહિ માત્ર જે કર્મચારીને વચ્ચે ના સમયમા સુધારો,ફુલ પગાર,નિવ્રૃતિ તેની સામે જ સુધરો કરવો નહિ તો cellમાંથી માહિતિ ભુસાઇ જશે
info by J.B.PATEL janta vidyalaya sajiyavadar

Monday, 26 March 2018

Saturday, 17 March 2018

SCHOOL DAFTAR 2017-18

નોંધ - સૌ પ્રથમ આ application ને computer માં download કરવી ત્યાર બાદ જ ઉપયોગ કરવો

વિશેષતા ➡ (1) 6PAY તથા 7 PAY બંને તથા આ વર્ષે ગમે ત્યારે7 PAY મેળવનાર કર્મચારી માટે ઉપયોગી 
(2) તમે માત્ર શાળાની વિગત અને 3-4 cellમાં કર્મચારીની માહિતિ દાખલ કરી  એક સાથે ઘણા બધા પત્રકો તૈયાર કરી શકો 
(3) school daftar ની માદદથી આપ માસીક PAY ROLL , ગ્રાંટ પત્રકો 1થી 20 ,3% ઇજાફો,કર્મચારી વ્યક્તિગત પત્રકો,કર્મચારી વેતન&કપાત પત્રક, શાળા ઇતર ખર્ચ,આવક,ખર્ચ,આવક,સરવૈયુ ની વિગત તૈયાર સ્વરૂપમાં મેળવી શકશો

ઉપયોગ કરવા માટેની રીત➡(1) તમારે માત્ર સફેદ cellમાં જ માહિતિ લખવાની છે. કલર વાળા cellમાં માહિતિ ઓટોમેટીક આવી જશે
(2) સૌ પ્રથમ HOMEમેનુ માથી INFORMATIONપર ક્લિક કરવુ જ્યા તમારે સફેદ cellમાં  શાળાનું નામ , કર્મચારીની  વિગત , નીચેના ભાગમાં HRA , DA ના દર જરૂર હોય તો બદલાવવા 
(3) ત્યાર બાદ HOMEમેનુ માથી PAY ROLL પર ક્લિક કરવુ જ્યા તમારે સફેદ cellમાં  ક્લાર્ક ,પટાવાળાનુ એલાઉંસ,બોનસ એરીયર્ચ , કપાત ની રકમ કર્મચારીના ખાનમા નાખી શકાશે PAY ROLL માં ભુલથી પણ આછા પીળા રંગના cell પર કર્સર રાખવુ નહિ કે ડબલ ક્લિક કરવુ નહિ માત્ર જે કર્મચારીને વચ્ચે ના સમયમા સુધારો,ફુલ પગાર,નિવ્રૃતિ તેની સામે જ સુધરો કરવો નહિ તો cellમાંથી માહિતિ ભુસાઇ જશે

Wednesday, 8 June 2016

Monday, 12 October 2015

Student Examination RegistrationStudent Examination Registration
 

Sunday, 26 April 2015

Saturday, 14 September 2013

મતદાર યાદીમાં તમારૂ નામ જુઓ


District Name - જિલ્લો

Search Mode
Please Enter 3 to 4 Character only for Surname, Name or Father / Husband Name
Surname - અટક

Name - નામ

Father / Husband Name - પિતા / પતિનું નામ

Age - ઉંમર

SEX - જાતિ
ID Card No - ઓળખપત્ર નંબરSearch Results