57

આપ સૌ આપનો અભિપ્રાય બ્લોગની પોસ્ટ પર આપી શકો છો - જયેશ ગજેરા .

Wednesday 8 May 2013



ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની મુદત પડી છે. આગામી મુદત તારીખ  ૦૪/૦૭/૨૦૧૩ છે. 


વર્ષ :૨૦૧૩ ની જાહેર રજા અને મરજિયાત રજા નું લીસ્ટ જુવો


માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા. 

 13/05/2013 ના રોજ બોર્ડની વેબસાઈટ  www.gseb.org   તથા 

અન્ય વેબસાઈટ  www.gipl.net તથા www.indiaresult.com 

પર  જોવા મળશે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તેમની શાળાનું 

પરિણામ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળોએ તા.  18/05/2013 

ના રોજ સવારના 9-00 કલાકથી સાંજના 4-00 કલાક સુધી મળશે. 

No comments:

Post a Comment