57

આપ સૌ આપનો અભિપ્રાય બ્લોગની પોસ્ટ પર આપી શકો છો - જયેશ ગજેરા .

Sunday 21 April 2013

કેન્દ્રીય કર્મચારીઓને ૦૧/૦૧/૨૦૧૩ થી ૮ % મોંઘવારી વધારો જાહેર 

કરવામાં આવેલ છે.



કમિશ્નર કચેરી દ્વારા મેડીકલ ભથ્થુ,એન્ટ્રીલેવલ પે-સ્કેલ,

 રક્ષણ અંગે સરકારમાં મોકલેલ દરખાસ્ત ,નાણાં વિભાગમાં 

મોકલેલ દરખાસ્તો મંજુર કરવા બાબત, ગ્રંથપાલનાં પગાર 

અંગે રજુઆત


(સાભાર - ગુ.રા.ઉ.મા.શિ.સંઘ મહામંડળ)



મિત્રો 
હવે આપણે સૌ માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી બેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના ડીપાર્ટમેન્ટ  સામેલ થઈ જશે.  




No comments:

Post a Comment