નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે .
Tuesday, 13 August 2013
Wednesday, 15 May 2013
Monday, 13 May 2013
Wednesday, 8 May 2013
ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની મુદત પડી છે. આગામી મુદત તારીખ ૦૪/૦૭/૨૦૧૩ છે.
વર્ષ :૨૦૧૩ ની જાહેર રજા અને મરજિયાત રજા નું લીસ્ટ જુવો
માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા.
13/05/2013 ના રોજ બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા
અન્ય વેબસાઈટ www.gipl.net તથા www.indiaresult.com
પર જોવા મળશે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તેમની શાળાનું
પરિણામ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળોએ તા. 18/05/2013
ના રોજ સવારના 9-00 કલાકથી સાંજના 4-00 કલાક સુધી મળશે.
Thursday, 25 April 2013
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.
પગલું - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
પગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાંઆઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.
પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકોછો.
Wednesday, 24 April 2013
Sunday, 21 April 2013
કેન્દ્રીય કર્મચારીઓને ૦૧/૦૧/૨૦૧૩ થી ૮ % મોંઘવારી વધારો જાહેર
કરવામાં આવેલ છે.
કમિશ્નર કચેરી દ્વારા મેડીકલ ભથ્થુ,એન્ટ્રીલેવલ પે-સ્કેલ,
રક્ષણ અંગે સરકારમાં મોકલેલ દરખાસ્ત ,નાણાં વિભાગમાં
મોકલેલ દરખાસ્તો મંજુર કરવા બાબત, ગ્રંથપાલનાં પગાર
અંગે રજુઆત
(સાભાર - ગુ.રા.ઉ.મા.શિ.સંઘ મહામંડળ)
કરવામાં આવેલ છે.
કમિશ્નર કચેરી દ્વારા મેડીકલ ભથ્થુ,એન્ટ્રીલેવલ પે-સ્કેલ,
રક્ષણ અંગે સરકારમાં મોકલેલ દરખાસ્ત ,નાણાં વિભાગમાં
મોકલેલ દરખાસ્તો મંજુર કરવા બાબત, ગ્રંથપાલનાં પગાર
અંગે રજુઆત
(સાભાર - ગુ.રા.ઉ.મા.શિ.સંઘ મહામંડળ)
મિત્રો
હવે આપણે સૌ માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી બેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના ડીપાર્ટમેન્ટ સામેલ થઈ જશે.
Thursday, 11 April 2013
» સરકારી કર્મચારીની ઘટને પહોચી વળવા નિવૃત્તિમાં ૨વર્ષનો વધારો કરવા બાબત.
» ખાતાકીય પરીક્ષા વર્ગ-૩ (મદદ. શિક્ષણ નિરીક્ષક, મદદ. શિક્ષક, પંચાયત સંવર્ગના મદદ. જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી-શિક્ષણ અને કેળવણી નિરીક્ષક)-૨૦૧૩નું જાહેરનામું & શિક્ષણ વિભાગનું જાહેરનામું તેમજ અરજી પત્રક.
Election leave circular B.K
૦૧/૦૭/૨૦૦૫ ના રોજ ૪૫ વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા હોય તેવા કર્મચારીઓને સી.સી.સી પરીક્ષા આપવા માંથી મુક્તિનો પરિપત્ર નીચે સામેલ છે જે નીચેની લિંક પર ક્લીક કરી પેઈઝ નંબર ૧૭ પર તારીખ ૧૧/૦૮/૨૦૦૩ નો પરિપત્ર જોવા મળશે.
45 વર્ષ પછી સી.સી.સી ની પરીક્ષામાંથી મુક્તિનો પરિપત્ર
Teachers of Government Secondary and Higher Secondary Schools (Procedure for Selection) Rules, 2012
Notification of 18/04/2012
CCC Question Paper Format
RMSA માધ્યમિક શિક્ષક તાલીમ
Sunday, 24 March 2013
RMSA માધ્યમિક શિક્ષક તાલીમ
CCC Question Paper Format
ગુજરાત માધ્યમિક અને ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-૨૦૦૫ (સુધારેલા) ના વિનિયમ-૩૧(૮) માં સુધારો કરવા બાબત.
GUJCET ઓનલાઈન રજિસ્ટ્રેશન બાબત
JEE - NEET ના પ્રશ્નસંપૂટોની સીડી બાબતે
CCC Question Paper Format
ગુજરાત માધ્યમિક અને ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-૨૦૦૫ (સુધારેલા) ના વિનિયમ-૩૧(૮) માં સુધારો કરવા બાબત.
જુદા જુદા જિલ્લાઓમાં અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં
વિદ્યાસહાયકોની જાહેરાત
આવવાની ચાલુ થઈ છે.ટેટ પાસ અરજી કરી શકે છે.
GUJCET ઓનલાઈન રજિસ્ટ્રેશન બાબત
JEE - NEET ના પ્રશ્નસંપૂટોની સીડી બાબતે
Friday, 8 March 2013
Sunday, 24 February 2013
Saturday, 16 February 2013
Thursday, 14 February 2013
Monday, 11 February 2013
Monday, 4 February 2013
Subscribe to:
Posts (Atom)