શિક્ષણ
નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે .
Thursday, 17 June 2021
SCHOOL DAFTAR 21-22
Saturday, 5 June 2021
Thursday, 29 April 2021
JB STD 9ncert base(covid19)25-4-21 result
23/4/2021 ના g.r. મુજબ સુધારા સાથે
only for Covid19 અંતર્ગત પરિણામ પત્રક
શાળા છોડી દીધેલ વિદ્યાર્થીઓ માટે g.r. નંબર , જ્ઞાતિ, જાતિ કોડ લખવો નહિ
જો ઓપરેટિંગ સીસ્ટમ જૂની હોય તો પ્રોગ્રામ ખોલ્યા બાદ પ્રથમ વખત એક થી બે સેલના ડેટા લખી સહેજ વાર પછી save કરવું. નહી તો suporte કરશે નહીં
વિશેષતા ➡
1)તમે PRINT student analisys ની મદદથી વિદ્યાર્થીની જાતિ, જ્ઞાતિ, વિષય, ગામ, ગ્રેડ, વાર્ષિક પરિણામ, ઉંમર વગેરે પ્રમાણે જરૂરી એનાલિસિસ મેળવી શકશો
2)એક જ શીટ દ્વારા આપ અનેક પત્રકો ની પ્રિન્ટ કાઢી શકશો દાખલા તરીકે PRINT satrant&annual exam પર ક્લિક કરવાથી જે શીટ મળે તેમાં કસોટી સામે dropdown નો ઉપયોગ કરી પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક કસોટી ની પ્રિન્ટ તથા વિષય પસંદ કરી જે તે વિષયની પ્રિન્ટ કાઢી શકો બીજા પાના ની પ્રિન્ટ માટે બાજુમાં ઉપર અને નીચેની તરફ ના એરો પર ક્લિક કરતા બીજું પેજ જોવા મળશે
3) રીઝલ્ટ ના પત્રકો માં જો કોઈ વિદ્યાર્થીને સિદ્ધિ ગુણ કે કૃપા ગુણની જરૂર હોય તો તે જરૂરિયાત મુજબ આપોઆપ ગોઠવાઈ જશે તથા બોર્ડના નિયમ પ્રમાણે ગ્રેડ અને ટકા જોવા મળશે
How 2 use ➡ સૌપ્રથમ
1) School data મા સફેદ સેલમાં શાળાની માહિતી, શિક્ષકની માહિતી તથા બાળકો ના જુદા-જુદા ગામ, ની માહિતી ભરવી
2) સ્ટુડન્ટ ડેટા માં વિદ્યાર્થીની માહિતી સફેદ સેલમાં ભરવી જેમાં ઉપર લાલ ટીક માર્ક કરેલ છે તે ફરજિયાત ભરવી બાકીની માહિતી આપ ઇચ્છો તો ભરી શકો
અહીં વાદળી કલરના સેલ તથા જ્ઞાતિ-જાતિ ના કોડ dropdown નો ઉપયોગ કરી વિકલ્પ પસંદ કરવાનો રહેશે
3) MARKS Data entry પર ક્લિક કરવાથી આપ સફેદ સેલમાં જુદી-જુદી વર્ષ દરમિયાનની પરીક્ષાઓ ના માર્કસ દાખલ કરી શકશો તેમાં પાસિંગ માર્કસ કરતા ઓછા માર્કસ હશે ત્યાં લાલ કલર થી હાઇલાઇટ થશે તથા કસોટી ના કુલ ગુણ કરતા વધારે માર્કસ એન્ટર કરવા દેશે નહીં
info by JAYESH B. PATEL
(jbgajera.blogspot.com)
Jantavidyalaya Sajiyavadar